MySQL જોડનાર મૂળ MySQL ડેટાબેઝ ડ્રાઇવરને સ્થાપિત કરે છે. તે ઝડપી, અખંડ રીતે એકત્રિત થયેલ છે, સરળ રીતે સંચાલિત કરાય છે અને સ્થાપિત કરવાની જરૂર નથી અને JDBC અથવા ODBC ડ્રાઇવરને અલગ રીતે સુયોજિત કરો. તે LibreOffice આધારમાં MySQL ડેટાબેઝને વાપરવાનું કદી સરળ ન હતુ.
